Uttar Gujarat Electricity Bill Download System

Disclemar This Is Not a UGVCL Company or official Government Website. We are provide UGVCL bill download service for our gujarat public best convenience. This facility will be stopped when we get the order from UGVCL because they have full right over their property.

Digital India Service Enter Your UGVCL Consumer Number.



Pay Online Bill

Frequency asked question.
Here you will be shown your electricity Bill.

તમારો ગ્રાહક નંબર દાખલ કરો અને વિગતો મેળવો જેમ કે.

1. તમારા લાઈટ બિલ ની વિગતો જુઓ.
2. ગ્રાહકના બિલ વિશેની માહિતી અને eBill ડાઉનલોડ કરો.
3. છેલ્લી બિલ ચુકવણીની માહિતી.
4. ઓનલાઈન બિલ પેમેન્ટ ની સુવિધા.
5. તાજેતરના લાઈટ બિલ ને પ્રિન્ટ કરવાની સુવિધા.
6. ચેતવણીઓ માટે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઉમેરો/ અપડેટ કરો ..આ સુવિધા માટે તમને UGVCL ઓફિશિયલ વેબસાઇટ પર લીંક દ્વારા રીડાયરેક્ટ આપવામાં આવે છે.

UGVCL (Uttar Gujarat Vij Company Ltd)
UGVCL Helpline Number:UGCVL: 19121 / 1800 233 155335
UGVCL નું નવું લાઈટ બીલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

Uttar Gujarat (UGVCL) Bill download Step: તમારા જુના લાઈટ બિલ માં આપેલ ગ્રાહક (Consumer) નંબર ને ઉપર આપેલા ટેક્સ બોક્સ મા લખો અને "GET BILL" પર ક્લિક કરો. નીચે બોક્સ મા તમારું નવુ લાઈટ આવી જશે તમારા બીલ ને ડાઉનલોડ કરવા નીચે "Download Bill" પર ક્લિક કરો.

UGVCL લાઈટ બિલ મા ગ્રાહક નંબર ક્યા લખેલો હોય છે ?
નીચે આપેલા બીલ ના ફોટામાં લાલ કલરની બોર્ડર મા દર્શાવેલ ગ્રાહક નંબર (Consumer Number) છે.
UGVCL BILL DEMO
UGVCL રજીસ્ટર મોબાઈલ નંબર એન્ડ ઇમેલ આઇડી અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો.


PGVCL (Pashchim Gujarat Vij Company Ltd)
PGVCL Helpline Number: 19122 / 1800 233 155333

Pashchim Gujarat (PGVCL) Bill download Step: પશ્ચિમ ગુજરાતના ગ્રાહકઓ તેમના વીજ બિલ વિશેની માહિતી અને eBill ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો PGVCL અથવા PGVCL ની સત્તાવાર વેબસાઈટ https://www.pgvcl.com ની મુલાકાત લો. પછી તમારે "View/Pay Bill & Add/Update Mobile Number & Email ID" પર ક્લિક કરો. નેક્સ્ટ પેજ માં તમારો ગ્રાહક નંબર ટાઇપ કરો અને તમારું વીજ બિલ ડાઉનલોડ કરો.

MGVCL (Madhya Gujarat Vij Company Ltd)
MGVCL Helpline Number: 19124 / 1800 233 2670

Madhya Gujarat (MGVCL) Bill download Step: મધ્ય ગુજરાતના ગ્રાહકઓ તેમના વીજ બિલ વિશેની માહિતી અને eBill ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો MGVCL અથવા MGVCL ની સત્તાવાર વેબસાઈટ https://mgvcl.co.in:8085 ની મુલાકાત લો. પછી તમારે MGVCL પહેલા થી જ અકાઉંટ બનાવેલ હોય તો લૉગિન કરો અન્યથા "Sign in" બટન પર ક્લિક કરો અને તમારું અકાઉંટ બનાવો અને લૉગિન કરો અને "LATEST BILLING INFORMATION" પર ક્લિક કરો પછી નવું વેબપેજ ખુલશે આ પેજ માં "View Bill" ક્લિક કરીને તમે તમારું વીજ બિલ ડાઉનલોડ કરી શકો છો.

DGVCL (Dakshin Gujarat Vij Company Ltd)
DGVCL Helpline Number: 19123 / 1800 233 3003

Dakshin Gujarat (DGVCL) Bill download Step: દક્ષિણ ગુજરાતના ગ્રાહકઓ તેમના વીજ બિલ વિશેની માહિતી અને eBill ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો DGVCL અથવા DGVCL ની સત્તાવાર વેબસાઈટ https://bpl.dgcvl.co.in ની મુલાકાત લો પછી આપેલ ટેસ્ટ બોક્સ માં તમારો ગ્રાહક નંબર દાખલ કરો પછી નીચે આપેલ "Verification Code" ના ટેક્સ્ટ બોક્સ માં કેપ્ચા ફીલ કરો અને "Search" બટન પર ક્લિક કરો નેક્સ્ટ પેજ માં "Click here to view Bill" બટન પર ક્લિક કરો અને તમારું વીજ બિલ ડાઉનલોડ કરો.




અમારી સેવાનો ઉપયોગ કરવા બદલ આભાર. હવે,તમે અમારી વેબસાઇટ તમારા મિત્રો અને પરિવાર જન સાથે શેર કરશોજી.આભાર.
how can i download my new electricity bill from ugvcl? ugvcl bill payment receipt download. how to download ugvcl bill online?, how can i get my ugvcl bill online? www.ugvcl.com bill download.
Previous Post Next Post